અનુરાગ એકેડેમી ચેરીટેબલ ટ્રસ્ટ
સંચાલિત
અનુરાગ કોમ્યુનીકેશન
પ્રારંભ ૧૪ સપ્ટેમ્બર ૨૦૦૫ માં થયેલ નાટકીય સંશોધન તથા તાલીમ કેન્દ્ર તરીકે થીયેટર મીડિયા ઇન્સ્ટીટ્યુટની સ્થાપના કરી જેમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ મીડિયા અભ્યાસક્રમો પોતાના પ્રોડક્શન દ્વારા પ્રસ્તુતિ કરવાની શરૂઆત કરી
અનુરાગ કોમ્યુનીકેશન પ્રસ્તુત
૧)
ટાઈટલ : વરવાડાના દુખિયાના બેલી માં ચામુંડા
વિષય : આલ્બમ
પબ્લીશ : ૨૦૦૫
સંસ્થા : અનુરાગ કોમ્યુનીકેશન
રોલ : ગીતકાર , નિર્માતા , પ્રોડ્યુસર
વરવાડા તા.ઊંઝા માં ઘણા વર્ષોથી બિરાજતા માં ચામુંડા માતાની વિડીયો આલ્બમ બનાવી માં ચામુંડા ની ઐતહાસિક વાર્તા , પરચા તથા માતાજીના ગરબા ની કેસેટ બનાવી ઉત્તમ ભેટ આપી જે કેસેટ ચામુંડા માતાજી કુળદેવી હોવાથી ગુજરાત અને ગુજરાત બહાર પણ ગયેલ છે.
અનુરાગ એકેડેમી ચેરીટેબલ ટ્રસ્ટ
મુ.પો. વરવાડા તા. ઊંઝા જી.મહેસાણા (ઉ.ગુ.)
રશ્મીકાંત ચંદ્રકાંત સુદ્રાસણા
મો . 9898715202, 8758403806




No comments:
Post a Comment