તુરી બારોટ સમાજ નાટ્ય ભવાઈ કળા તથા વાદ્ય સંગીત સાથે જોડાયેલો સમાજ છે. આ સમાજ ભવાઈ વેશ ભજવવામાં ખુબ જ માહીર છે. ભવાઈ માં ઘણા વેશ આવે છે. એમાનો એક વેશ "વણઝારા વણઝારી નો વેશ અને વહીવંચા લીપી" નામે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા એક દસ્તાવેજી (ડોક્યુમેન્ટ્રી) ફિલ્મ બનાવેલ.
ટાઈટલ : વણઝારા વણઝારી નો વેશ અને વહીવંચા લીપી
વિષય : દસ્તાવેજી (ડોક્યુમેન્ટ્રી) ફિલ્મ
પબ્લીશ : ૨૦૦૯
સંસ્થા : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર સાથે અનુરાગ કોમ્યુનીકેશન
રોલ : સંકલન - લેખક
આ વેશ માં વણઝારા વણઝારી રીસાવવું અને મનાવવું એ સરસ રીતે વણી લેવામાં આવ્યું છે. જયારે વર્ષો પેહલા ટ્રાવેલ્સ એજન્સીઓ નહોતી ત્યારે માલ ની હેરફેર માટે ખુબજ તકલીફ પડતી e સમયે વણઝારા સમાજ ના લોકો માલની પોઢો ભરી ઊંટ પર એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ ને પહોચાડતા.
વણઝારા છ-છ, બાર -બાર મહીને ઘરે આવતાં.વણઝારી એકલી ઘરે પોતાના પીયુની વાટ જોતી ઝૂરતી હોય છે. વણઝારો હાજર ણ હોવાથી વાણીયાને ત્યાં પોતે ઘર ની વસ્તુઓ લાવે છે અને વણઝારો આવશે ત્યારે પૈસા આપી દેશે એવો વાયદો કરે છે.
વણઝારો ઘરે આવવાનો હોય છે e સમયે પોતે સપનામાં વિચારે છે. કે મારો વણઝારો આવશે ત્યારે મને ટીલડી કાંસકી બબ્બે જોડ લઇ આપશે. વણઝારો આવે છે. એમના રીવાજ પ્રમાણે એ રામ રામ કરવા નથી જતી વણઝારો બોલાવે છે. આ બધી વાતો ને લઇ વણઝારા-વણઝારીનો વેશ ગીતોની રમઝટ સાથે ખુબજ જોવાલાયક છે.
તુરી બારોટ સમાજના લોકો વહીવંચા બારોટો પણ કહેવાય છે. પહેલાના સમયમાં પેઢીના નામ લખવા અને બરોટાઈ કરવી એ મુખ્ય ધંધો હતો. અને ચોપડામાં લખાતી એ ભાષાને બોડીયા અક્ષર કહેવાતા. આમ પેઢીની વંશાવલી લખતો આ સમાજ વર્ષોથી ચાલી આવતી બાપ દાદા ની પેઢી ને પોતાના ચોપડામાં લખતો અને એમાં વપરાતી ભાષાને વહીવંચા લીપી કહેતા અને એ લીપી ફક્ત તુરી બારોટ જ વાંચી શકતા.
આમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર પ્રસ્તુત સરસ દસ્તાવેજી ફિલ્મ ૨૦૦૯ માં તુરી બારોટ જ્ઞાતિના કલાકારો દ્વારા જ બનાવવામાં આવેલ છે.
અનુરાગ એકેડેમી ચેરીટેબલ ટ્રસ્ટ
મુ.પો. વરવાડા તા. ઊંઝા જી.મહેસાણા (ઉ.ગુ.)
રશ્મીકાંત ચંદ્રકાંત સુદ્રાસણા
મો . 9898715202, 8758403806

No comments:
Post a Comment